ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઊધામા ના નાખવા. ‘રેગ્યુલારિટી ને ભાવ ના બગાડવો’ એ ‘રિલેટિવ પુરુષાર્થ’ છે. ઘરાક ન આવે તો અકળાવું નહીં ને એક દહાડો ઝોલેઝોલાં આવે તો બધાને સંતોષ આપવો.
subscribe your email for our latest news and events