
તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય ! શીલવાન બહુ ઊંચી વસ્તુ છે. આ સત્સંગ શીલવાન થવા માટે જ કરવાનો છે. બાકી, આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારથી ‘સેલ્ફ રિયલાઈઝ’ થયું ત્યારથી મોક્ષસ્વરૂપ જ છે, મોક્ષની શી ઉતાવળ છે ? શીલવાન પહેલું થવાનું. એનાં ગુણો ઉત્પન્ન થાય, તેનાથી જગતના બધા ફેરફાર થઈ જાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ જગત અનાદિકાળથી પરિવર્તનશીલ જ છે. પણ 'રાઉન્ડ' હોવાથી 'એન્ડ' જ જડતો નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
