
બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરાબર છે. આત્મા અવર્ણનીય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆધાર-આધારીના સંબંધના આધારે આ જગત ઊભું રહ્યું છે. આધાર ખસેડે તો આધારી છૂટે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ દુનિયામાં કોઈ 'તમારું' ખરેખરું સગું છે નહીં. આ સગાવહાલાં તે 'રિલેશન' સ્વરૂપે છે. 'રિલેટિવ વ્યૂ પોઈન્ટ'થી છે. આ તો વગર કામનાં રડાવે છે બધાં !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ જગતનો ન્યાય કેવો છે ? કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટ્ટો જ રહેતો હોય, તેને ભગવાન કહ્યા વગર નહીં રહે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
