વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દૃષ્ટિ ના બગડે.
પરમ પૂજ્ય દાદા ભગવાનપોતે ભગવાન, તે ભગવાનની સત્તા કયાં સુધી રહે ? સત્ય બોલે, અહિંસા પાળે, ચોરી ના કરે, બ્રહ્મચર્ય પાળે, અપરિગ્રહી રહે, ત્યાં સુધી ભગવાનની સત્તા હોય જ !
પરમ પૂજ્ય દાદા ભગવાનબ્રહ્મચર્ય એટલે શું ? આ પૂરણ થયું એ ગલન ના થાય તે બ્રહ્મચર્ય. આ તો પૂરણ જેને નિયમમાં હોય, તે બ્રહ્મચર્ય પાળી શકે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events