સમકિત એટલે સવળી દૃષ્ટિ. આ અવળી દૃષ્ટિ તો શું કરે? 'આણે મારું નુકસાન કર્યું, આણે મને ફાયદો કર્યો, આણે મારું અપમાન કર્યું, મને દુઃખ દીધું, આણે સુખ આપ્યું' કહેશે. દુઃખ દેનારો કે સુખ આપનારો કોઈ છે જ નહીં બહાર! બધું અંદર જ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events