Spiritual Quotes On સમાધિ

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on સમાધિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જાગૃતિનું પરિણામ સમાધિ છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

મનના થરમાં ખોવાઈ જઈને સમાધિ ભોગવવી, એને સાચી સમાધિ ના કહેવાય. એ તો ‘ટેમ્પરરી’ અવસ્થા છે. એ અવસ્થા પૂરી થાય એટલે હતા ત્યાંના ત્યાં! એને તો નિદ્રા કહેવાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ખરી સમાધિ કોને કહેવાય? નિરંતર જાગૃત હોય તેને. બહારનું ભાન જતું રહે, એને સમાધિ ના કહેવાય. એ નિદ્રા કહેવાય. દેહનુંય ભાન જતું રહે એ સાચી સમાધિ ના કહેવાય. એ બધી લૌકિક સમાધિઓ છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

અહંકારશૂન્ય થાય ત્યારે ‘નિર્વિકલ્પ સમાધિ’ કહેવાય. અહંકાર હોય તે સવિકલ્પ સમાધિ કહેવાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જ્યાં સુધી સાધનોનું અવલંબન છે ત્યાં સુધી સવિકલ્પ સમાધિ. ‘નિર્વિકલ્પ સમાધિ’ એટલે વિકલ્પ કોઈ પ્રકારનો નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on સમાધિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

'વિજ્ઞાન'થી મતભેદ જાય. 'વિજ્ઞાન'થી સંપૂર્ણ સમાધિ રહે, નિરંતર સમાધિ રહે. એ 'વિજ્ઞાન' જગતમાં કો'ક ફેરો ઊભું થાય છે. બાકી 'વિજ્ઞાન' હોય નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on સમાધિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on સમાધિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on