હક્કનું ભોગવવાની છૂટ છે પણ અણહક્કનું આનંદથી ભોગવે તેનાથી ઘોડાગાંઠ બંધાય ને આવતા કેટલાંય અવતાર બગડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થઈ જાય ને છૂટવા માટે અવસર મળે.
સંસારમાં હાથ ઘાલ્યો ત્યાંથી કકળાટ ને આત્મામાં હાથ ઘાલ્યો ત્યાંથી આનંદ!
subscribe your email for our latest news and events