Spiritual Quotes On દાન

દાન આપ્યું, તે પ્રારબ્ધ ને દાન આપતી વખતે મહીં કઈ ભાવના હતી, તે પુરુષાર્થ (ભ્રાંત).

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on દાન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ઉપાદાન ને નિમિત્ત બે ભેગા થશે ત્યારે છૂટશો અને બંધાયા ત્યારેય નિમિત્તથી!

આત્મશક્તિની લંબાઈનો પાર જ નથી ! દરેક માણસના વિચારને ‘એક્સેપ્ટ’ કરે એટલે સુધી લંબાઈ છે. ચોર ચોરી કરે તેય ‘એક્સેપ્ટ’ કરે, દાનેશ્વરી દાન આપે તેય ‘એક્સેપ્ટ’ કરે, બધું ‘એક્સેપ્ટ’ કરે એવી એ આત્મશક્તિ છે, પરમાત્મ શક્તિ છે અને એ જ આત્મા છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

શુદ્ધાત્માનું ઉપાદાન આપ્યું એટલે નિયમથી જ સંસારનું અપાદાન થાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જગતમાં ઉપાદાન બધાં બહુ જાતનાં છે. પણ છેલ્લામાં છેલ્લું ઉપાદાન, મોક્ષનું ઉપાદાન પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ઉપાદાન એ નિજ જાગૃતિ, નિમિત્ત ભાવ એ જ્ઞાની. એનું ફળ મોક્ષ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સમકિત વગર જે કંઈ કરવામાં આવે તે બધું બંધન જ છે. પછી દાન આપતો હોય કે દયા રાખતો હોય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on